શ્રી સંકટ મોચન હનુમાન હનુમાન ભક્ત મંડળ વિંઝોલ વટવા જી આઇ ડી સી ખાતે પોલિસ સ્ટાફ,સિક્યુરિટિ સ્ટાફ, મ્યુ.સ્ટાફ અને અન્ય ફરજ પરના તમામ સ્ટાફ માટે તેમજ તકલીફ વાળા પરિવારો,ગરીબ પરિવાર ઝુંપડ પટ્ટીમાં ભોજન
શ્રી સંકટ મોચન હનુમાન હનુમાન ભક્ત મંડળ વિંઝોલ વટવા જી આઇ ડી સી ખાતે પોલિસ સ્ટાફ,સિક્યુરિટિ સ્ટાફ, મ્યુ.સ્ટાફ અને અન્ય ફરજ પરના તમામ સ્ટાફ માટે તેમજ તકલીફ વાળા પરિવારો,ગરીબ પરિવાર ઝુંપડ પટ્ટીમાં ભોજન થાળ નુ વિતરણ કઢી ખિચડી,પુરી શાક,દાળ ભાત,બુંદી,ગાંઠિયા વિગેરે ફુલ ભાણું આપવાનુ વટવા જી આઇ ડી સી પોલિસ સ્ટેશનના પોલિસ ઇન્સ્પેકટર શ્રી ગોહેલ સાહેબ તથા વટવા જી આઇ ડી સી એસોસિયેશન ના સહયોગથી આ સેવા શરૂ કરવામાં આવેલ છે જેમાં માનનીય ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સંસદ સભ્ય હસમુખભાઈ પટેલ દ્વારા શુભેચ્છા પાઠવવા આવી છે એમ સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ ના પ્રમુખ અતુલભાઈ પટેલ દ્વારા જણાવ્યું છે આ સેવા મા વટવા જીઆઈડીસી ના સીનીયર પોલીસ ઇન્સપેકટર ગોહેલ સાહેબ તથા રામોલ પોલીસ ચોકી ની પી. એસ. આઇ. જાડેજા સાહેબ તથા સ્ટાફ તેમજ વટવા ના ઉધોગપતિ ગૈાતમભાઇ પટેલ હાજર રહયા હતા
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ