Views: 108
Read Time:1 Minute, 1 Second
શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ વિંઝોલ વટવા જી આઇ ડી સી ઍશોસિયેશન તથા વટવા જી આઇ ડી સી પોલિસ સ્ટેશનના સંયુકત ઉપક્રમે કોરોના વાયરસ અંગે સમજ આપી જાગૃતિ ફેલાવી ગરીબ આદિવાસી ઝુપડપટ્ટી નિ:સહાય વિધવા પરિવારને અનાજની કિટ મગદાળ ,ચોખા,લોટ,તળ,ખાંડ વિગેરેની કિટો આજ રોજ કોર્પોરેટર અતુલભાઈ પટેલ તથા ગૌતમભાઈ પટેલ મંડળના હસ્તે વહેંચવામાં આવી હતી તેમજ આ મંદિર ખાતે સવારથી મોડી સાંજ સુધી ભોજન પ્રસાદ તેમજ ફરજ પરના સિક્યુરિટી સ્ટાફ અને જરુરિયાત વાળા ને ટિફિન વ્યવસ્થા આપવામાં આવી હતી એમ શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ ના પ્રમુખ અતુલભાઈ રાવજીભાઇ પટેલે જણાવ્યું છે



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ