Nari Aawaj

News Website

*રાજકોટમાં ઇમરાન પઠાણ પોતાની પત્ની અને મામાજી સસરા ની હત્યા કરી ફરાર*

Views: 191
0 0
Spread the love

Read Time:1 Minute, 38 Second

“મુતક ની માતા જખમી હાલતમાં હોસ્પિટલમાં સારવાર મેળવી છે” રાજકોટ અહીં રેલવે સ્ટેશન પાછળ આવેલા રોકડિયા પરા માં રહેતા ઇમરાન પઠાણ નામના શખ્સે પોતાની પત્ની અને મામાજી સસરા ની હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે રેલવે ફાટક પાસે લુખડીયા પરા નજીક આરોપી ઇમરાન પઠાણ નામના શખ્સે પોતાની પત્ની અને મામાજી સસરા ને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દઇ સાસુને ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઈ જતા પોલીસે ઇમરાન પઠાણ ઝડપી પાડવાના પ્રયાસો આદર્યા છે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે ઇમરાન અને ઇમરાનની પત્નીની વચ્ચે પરિવારિક બીપી બોલાચાલી થતી હોય અને પત્ની માવતરે રિસામણે જઈ કોર્ટમાં કેસ ચાલતો હોય જે સમય દરમિયાન થોડાક સમય પહેલા સમાધાન થતાં બાળકો માટે કોર્ટમાં કેસ ચાલતો હતો અને સમાચાર આવતા આટો મારવા ગઈ હોય તે સમય દરમિયાન આરોપી ઇમરાન પઠાણ ક્રોધિત હાય પત્નીને અને પત્નીના મામાને મોતને ઘાટ ઉતારી સાસુ ને જખમી કરી ફરાર થઈ ગયેલ છે મુખ્ય આરોપી ઇમરાન પઠાણ ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટ મિલન મહેતા રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love