મોરબીમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ તરીકે જાણીતી બનેલી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા તાજેતરમાં અલગ અલગ વિભાગોમાં સેવા બજાવી મોરબી નું નામ રોશન કરનાર પંચરત્ન સેવાધારી ઓનું સન્માન કરવાનો કાર્યક્રમ ખાતે યોજાયો હતો. જે સન્માન સમારોહમાં હસીનાબેન બશીરભાઈ લંધા, ટી ડી પટેલ, તેજસભાઈ એમ બારા. સંજયભાઈ મહિપતલાલ શેઠ અને હિતેશભાઈ બાબુલાલ રામાવતની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી પંચરત્ન સેવાધારીઓનું સન્માન પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી તેમજ સર્ટીફીકેટ તથા ચાંદીની ગીની આપી સન્માનિત કરવામાં આવ્યા હતા..
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ