Nari Aawaj

News Website

વિછીયાની નામદાર અદાલત દ્વારા પી.જી.વી.સી.એલ.ની લેણી રકમ ન ભરતા પ્રતિવાદીઓને સજાનો હુકમ કરવામાં આવેલ. ………………………………………………

Views: 98
0 0
Spread the love

Read Time:45 Second

આ કેસની હકીકત જોતા વિછીયા પી.જી.વી.સી.એલ. દ્વારા અજમેર-ગામ, છાછીયા- ગામ, અને ઓરી-ગામ, આમ ત્રણેય ગામના એક એક વ્યક્તિ ઉપર વિંછીયા પી.જી.વી.સી.એલ.ની લેણી રકમ ઘણા સમયથી બાકી હતી અને વીંછીયા-નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જે.વી.અઢિયા સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ત્રણ પ્રતિવાદીઓને સજાનો હુકમ કરવામાં આવેલ. રીપોર્ટર રસીક પટેલ જસદણ 7801900172

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love