Nari Aawaj

News Website

*આજે જસદણ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇ રાદડીયા ની બીજી પુણ્યતિથિ નિમિત્તે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

Views: 104
0 0
Spread the love

Read Time:1 Minute, 2 Second

જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે જે લોકોએ રકતદાન કેમ્પનું આયોજન કર્યુ છે એમનું પાટીદાર શૈક્ષણિક ભવન ના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું અને સ્મૃતિ સ્વરૂપે એમની તસવીર અર્પણ કરવામાં આવી*આજે જસદણ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇ રાદડીયા ની બીજી પુણ્યતિથિ નિમિત્તે એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે જે લોકોએ રકતદાન કેમ્પનું આયોજન કર્યુ છે એમનું પાટીદાર શૈક્ષણિક ભવન ના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું અને સ્મૃતિ સ્વરૂપે એમની તસવીર અર્પણ કરવામાં આવી રીપોર્ટર રસીક પટેલ જસદણ 7801900172

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love