Nari Aawaj

News Website

મોરબી : હાજીપીર સેવા સમિતિ દ્વારા સંચાલિત સુકુન હોસ્પિટલ માં વ્યાજબી ભાવે લેબોરેટરી સારું કરવામાં આવી છે

Views: 96
0 0
Spread the love

Read Time:1 Minute, 18 Second

મોરબી માં વર્ષો થયા હાજીપીર પદયાત્રીઓ માટે કેમ્પ કરી ને પદયાત્રીઓ ને સેવા પૂરી પાડતી હાજીપીર સેવા સમિતિ દ્વારા હાલ છેલ્લા પાંચ વર્ષ થી સુકુન હોસ્પિટલ નું સંચાલન કરવામા આવી રહ્યું છે. જેમાં લેબોરેટરી ની સુવિધા ન હતી અને દર્દીઓ ને રિપોર્ટ કરવા માટે દૂર સુધી રિપોર્ટ કરવા જવું પડતું હતું. આજ રોજ દાતાઓ ના સહયોગ થી હોસ્પિટલ ખાતે લેબોરેટરી સરૂ કરવામાં આવી છે જેમાં તમામ પ્રકાર ના રિપોર્ટ અત્યંત વ્યાજબી ભાવે કરવા માં આવે છે. અને સમગ્ર મોરબીવાસીઓ માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. હાજીપીર સેવા સમિતિનું સંચાલન હાજી અબુભાઈ સાયકલવાળા, આરીફભાઈ તકદીર ટ્રાન્સપોર્ટ,રાજકભાઈ ગનીભાઈ પાયક અને સમિતિ ના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યું છે. તથા લેબોરેટરી ના ઇન્સ્ટ્રુમેન્ટ નું દાન શરીફભાઈ સમય રોડલાઇન્સ દ્વારા કરવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love