મે.પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ સાહેબ મહેસાણા નાઓએ આજરોજ ક.૧૭/૦૦ થી ક.૨૦/૦૦ સુધી પ્રોહી ડ્રાઇવ રાખવામાં આવેલ જે અતર્ગત શ્રી એમ.બી.વ્યાસ સા નાયબ પોલીસ અધિક્ષક વિસનગર વિભાગ વિસનગર નાઓની સુચના અનુસાર અમો પો.ઇન્સ શ્રી પી.કે.પ્રજાપતી તથા એ.એસ.આઇ રણજીતસીંહ પીથુજી બ.નં-૫૬૮ તથા અ.પો.કો વનવીરસિંહ લાલસિંહ બ.નં.૦૭૨૩ તથા અ.પો.કો નરેન્દ્રકુમાર જેઠાભાઇ બનં.૭૯૧ તથા આ.પો.કોન્સ વિજયકુમાર દેવજીભાઇ બ.નં-૪૬૩ તથા અ.પો.કોન્સ વિજયજી કાન્તીજી બ.નં-૦૧૧૧૩ વિગેરે પોલીસ સ્ટાફના માણસો પ્રોહી ડ્રાઇવ લગત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અમોને ખાનગી રાહે હકીકત મળેલ કે ખેરાલુથી કટોસણ તરફ એક સફેદ કલરની મારૂતી ફન્ટી ગાડી નંબર જી.જે.૦૧.બી.પી.૭૮૯૬ ની ગાડીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી જનાર છે જેથી સદરી હકીકત આધારે પાલડી ત્રણ રસ્તા પાસે પ્રોહી નાકાબંધીમાં ઉભા હતા તે દરમ્યાન ક.૧૭/૪૦ વાગે ખેરાલુ- સુંઢિયા-ઉમતા રોડ તરફથી એક સફેદ કલરની મારૂતી ફન્ટી ગાડી આવતાં તેને કોડૅન કરી ગાડીને પકડી પાડી સદરી ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૮૬ કિ.રૂ.૪૧,૨૮૦/- તથા મારૂતી ફન્ટી ગાડી કિ.રૂ.૫૦,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/-નો મળી કૂલ કિ.રૂ.૯૬,૨૮૦/-ના મુદામાલ સાથે ઝાલા રાજુભા વિનયસીંહ રણજીતસીંહ ઉ.વ-૨૫ રહે-કટોસણ ધનપુરા તા-જોટાણા જી-મહેસાણા વાળો પ્રોહી નાકાબંધી દરમ્યાન પકડાઇ ગયેલ હોઇ તેના વિરૂધ્ધ પ્રોહી ક.૬૫એઈ,૧૧૬બી,૯૮(૨) મુજબ ગુન્હો રજી કરાવી પ્રોહીનો ગણાનાપાત્ર કેસ કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.તા-૨૭/૦૬/૨૦૨૦ (પી.કે.પ્રજાપતી) પોલીસ ઇન્સપેકટર વિસનગર શહેર પો.સ્ટે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ