Nari Aawaj

News Website

વિવેકાનંદ નગર હાથીજણ વચ્ચે આવેલ ખારી નદી કોઝવે પૂલ ના બન્ને બાજૂ ઝાળી ઝાખરા તેમજ પાણી પ્રવાહ રોકતા ગાંડા બાવળ તેમજ નડતર રૂપ વધારા ની માટી ખસેડી બન્નૈ તરફ દિવાલ મજબૂત બનાવી ગળનાળા ની સફાઇ

Views: 102
0 0
Spread the love

Read Time:45 Second

અ. મ્યૂ. કોરપોરેશન ના વ્હીલ ડોઝર મશીન દ્વારા માનનીય હોમ મિનિસ્ટર શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ ના માર્ગદશૅન હેઠળ રામોલ હાથીજણ વોડૅ ભાજપ ટીમ વોડૅ પ્રમૂખ સચિવ કોરપોરેટર ના સહયોગ થી આ કામગીરી ચોમાસા મા કોઝવે પૂલ ચાલૂ રહે તે માટે આ આગોતરી કામગીરી હાથ ધરવામા અવી છે હાલ નરેશભાઇ રાજપૂત તેમજ સેવા ભાવી કાર્યકરો હાજર રહી આ કામગીરી કરાવે છે એમ સ્થાનિક કોરપોરેટર અતૂલભાઇ પટેલે જણાવ્યૂ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love