જામનગરમાં ગરીબોની ગુજરી બજાર જે દર રવિવારે જીવન જરૂરિયાત સમાન સામગ્રી કપડા બુટ ચંપલ વાસણો ફળ ફ્રૂટ બકાલા વગેરે નું મધ્યમ ગરીબ વ્યક્તિઓ બજાર એટલે ગુજરી બજાર જે જામનગરના વિક્ટોરિયા પુલ હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી ભરાય છે જ્યાં આજે પણ તેવી રીતે ભાર ભીડ ગીરદી કોરોનાવાયરસ અંતર્ગત મા મંદીના માહોલમાં જોવા મળી છે ત્યારે કોરોનાવાયરસ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળી રહ્યો હોય તેમ તસવીરો મા લોકો ગિરદી સાથે જોવા મળે છે જે જામનગરના જિલ્લા કક્ષાના અધિકારીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવામાં નિષ્ફળ નીવડયા હોય અને માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવી હોય તેવું લાગી રહ્યું છે હાલ જામનગરમાં સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ થતો હોય તેને દંડ ફટકારવામાં તંત્ર નબળું પડતું નથી અને સ્થાનિક લોકો પણ આવી ભયંકર ચિંતાજનક મહા મારી એવા કોરોના વાયરસ માં જનજાગૃતિ અભિયાન સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવામાં પણ નિષ્ફળ રહ્યું છે ત્યારે માસ્ક વગર નીકળતા વાહનચાલકોને કે રાહદારીઓને તંત્ર દ્વારા રૂપિયા 200 દંડ ફટકારી રહ્યું છે તેના બદલે લોકોને જાગૃત કરી માસ્ક વિતરણ કરવું જોઈએ પ્રજાહિત અને રાષ્ટ્રન હિત માટે ધંધા-રોજગાર ધમધમતા થાય બેરોજગારો રોજીરોટી વાળા થાય તેમ સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહે તેવા જિલ્લા કક્ષાના અધિકારીઓ એ પ્રયાસો કરવા જોઈએ અને તેને સફળ પણ બનાવવા માટે પ્રજાહિત સામાજિક સંસ્થાઓ અને પ્રજાએ પણ સહયોગ સહકાર આપી આપણા જામનગરને સ્વચ્છતા અને સુરક્ષિત રોગમુક્ત રાખવું જોઈએ તે આજના સમયની લાગણી અને માંગણી છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ