Nari Aawaj

News Website

મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન/ફકીર સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો.

Views: 136
0 0
Spread the love

Read Time:1 Minute, 46 Second

કોવિડ_૧૯(કોરોના) ની વૈશ્વિક મહામારી મા આપના સવારથી કે પરિવાર ની ચિંતા કર્યા વિના આ લડાઈ માટે પ્રત્યક્ષ રીતે રાષ્ટ્રીયહિત માટે સેવા, સમય, યોગદાન આપ્યું, તે રાષ્ટ્ર સેવા મા આપના અમુલ્ય યોગદાન બદલ હાડગુડ સરપંચ દિવાન રજીયા બાનુ અને મ.રફિક જે દિવાન કિસ્મત તારાપુર સામાજિક કાર્યકર, પત્રકાર ને મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન/ફકીર સમાજ દ્વારા ગુલદસ્તો, ટોફી અને સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા તે બદલ અમે તમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અે છીએ. સાથે સમાજ ના વડીલ ઐયુબ શા બાપુ આણંદ વાળા નુ પણ સમાજ ના આગેવાનો એ સન્માન કર્યું હતું.આ પ્રસંગે પ્રમુખ ઐયુબ શા આણંદ સલીમ શા કાઉન્સિલર, મુસ્તાક શા, અબદુલ શા, સેમસંગ, સિકન્દર શાહ આણંદ, મ. રફિક તારાપુર, મુલતાન શાહ, અજીમ ભાઈ ખંભાત, રજીયા બાનુ સરપંચ, ઐયુબ શા, સિકન્દર શા, રીયાજ માસ્ટર, તેમજ અન્ય અાગેવાન હાજર રહ્યા હતા અને એજયુકેશન બાબતે ચર્ચા કરી એજયુકેશન બાબતે ભાર મુકવામાં આવ્યો હતો. તેમજ સર્વ ધમઁ સદભાવ અને એકતા અને ભાઇચારા સાથે માનવતા ના ધોરણે સમાજ સેવા કરવા અપિલ કરી સાથ સહકાર આપવા તૈયારી બતાવીબતાવીહતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love