મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા રમેશભાઈ મુંધવા નો લાડકો પુત્ર સુમિત નો આજરોજ તારીખ 7 6 2020 ના રોજ પાંચ મો જન્મદિવસ મુબારક સમગ્ર પોલીસ પરિવાર તરફથી પાઠવવામાં આવી રહ્યા છે રમેશભાઈ મિત્ર સ્વભાવ હોવાથી તેનો બહોળો મિત્રવર્ગ રહ્યો છે ત્યારે આ જ તેના પુત્ર સુમિતને શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે જેમાં પત્રકાર મિત્રો વકીલ મિત્રો પોલિસ મિત્રો અને સગા સંબંધી સહિતના પાંચ વર્ષના સુમિતને તેના પાંચ માં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ