“કોરોનાવાયરસ અંતર્ગત લોક ડાઉન માં પણ જીવના જોખમે ફરજ બજાવતા ફરજનિષ્ઠા અધિકારીઓને સન્માન પત્ર આપતા મિલન મહેતા” સમગ્ર વિશ્વભરમાં કોરોનાવાયરસ નો કહેર માનવ જિંદગી નો ભોગ લેવાતા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો ત્યારે ભારતમાં પણ કોરોનાવાયરસ અંતર્ગત લોકોના આરોગ્ય ની ગંભીર ચિંતક દેશના વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી અને જનતા કરફ્યુ કરી લોક ડાઉન રાખી લોકોના આરોગ્યનું જતન કરવામાં આવ્યું હતું જેમાં સિંહફાળો આપનાર સમગ્ર દેશના પોલીસ કર્મચારીઓ આરોગ્ય અધિકારી સર્વે રોગના નિષ્ણાતો સહીત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અધિકારીઓ કલેકટર મામલતદાર એસઆરપી નગરપાલિકા મહાનગરપાલિકા વગેરે વગેરે ની ફરજ ના ભાગે માનવ સેવા કાર્યને સન્માન સાથે બિરદાવવા માં આવી રહ્યું છે જેમાં યુવા પત્રકાર બ્રહ્મ સમાજના મિત્ર સ્વભાવી એવા લાગણીશીલ મિલનભાઈ મહેતા દ્વારા તાજેતરમાં જ પોલીસ કમિશનર શ્રી તેમજ જિલ્લા કલેક્ટરશ્રી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ શહીદ પોલીસ કર્મચારીઓ જીઆરડી કર્મચારીઓ ટીઆરબી કર્મચારીઓ વિગેરે સર્વે પ્રજા સેવક કર્મચારીઓને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં રાજકોટ પોલીસ કમિશનર જિલ્લા કલેકટર ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ મહાનગરપાલિકા વગેરે સન્માન પત્ર લેતા તસવીરમાં નજરે પડે છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ