Nari Aawaj

News Website

અજાણ્યા પુરુષની લાશ મળી આવી.

Views: 102
0 0
Spread the love

Read Time:1 Minute, 31 Second

આરીફ દિવાન દ્વારા મોરબી તાલુકા પો.સ્ટે. અમોત રજી.નંબર-૭૯/૨૦૨૦ સી.આર.પી.સી. કલમ-૧૭૪ મુજબના કામે મરણ જનાર કોઇ અજાણ્યો પુરૂષ ઉવ. આશરે ૬૦ થી ૬૫ વાળાની નિચેના ફોટાઓમા જણાવેલ પુરૂષની લાશ તા.૨૦/૦૬૨૦૨૦ ના સાંજના સાતેક વાગ્યા વખતે મોરબી તાલુકાના પીપળી ગામે પાણીના ટાંકા પાસે મોરબી થી જેતપર જવાના રોડની કિનારી નિચેથી મળી આવેલ છે મરણ જનાર શરીરે પાતળા બાંધાનો છે તથા શરીરે ઘઉ વર્ણો છે મરણ જનારે શરીરે ગુલાબી કરલનુ ટી-શર્ટ તથા ભુખરા કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે તથા લાશના જમણા હાથની કલાઇ ઉપર ગુજરાતીમા વિક્રમભાઇ તથા ખોડીયાર માતાજી ત્રોફાવેલ છે તથા ડાબા હાથની કલાઇ ઉપર ગુજરાતીમા વિક્રમભાઇ લખાવેલ છે મરણ જનારના સગા સબંધી અંગે કોઇ માહીતી મળેલ ન હોય જેથી મરણ જનારની લાશ હાલે મોરબી સરકારી દવાખાનાના કોલ્ડ સ્ટોરેજમા રાખવામા આવેલ છે તો નિચે જણાવેલ ફોટા વાળાની ઓળખ થયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર-૦૨૮૨૨-૨૪૨૫૯૨ અથવા મો.૯૭૨૭૭ ૭૫૭૫૬ પર સપર્ક કરવા વિનંતી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love