Nari Aawaj

News Website

*અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં રકતદાન કેમ્પ યોજાયો*

Views: 114
0 0
Spread the love

Read Time:1 Minute, 19 Second

“વટવા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિર યોજાયો હતો” અમદાવાદ ખાતે તાજેતરમાં જ તારીખ 31 1 2001 ને રવિવારના રોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે થેલેસીમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ કોરોનાવાયરસ અંતર્ગત સાવચેતીના ભાગરૂપે સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારશ્રીની ગાઈડલાઈન્સ અનુસાર બ્લડ કેમ્પ સફળ બનાવવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ શહેર પોલીસ સ્વેચ્છિક રકતદાન કેમ્પનું થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રકતદાન કેમ્પનું આયોજન વાંચવા પોલીસ મથકે કરાયું હતું જેમાં સવારે આઠથી સાંજના છ વાગ્યા સુધીમાં સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો યુવાનોએ સહિત પોલીસ કર્મચારીઓએ રકતદાન કરી ખરા પ્રજાના રક્ષક તરીકેની ઓળખ પૂરી પાડી હતી રક્તદાતાઓને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love