Nari Aawaj

News Website

*સફા મહિલા વિકાસ મંડળ દ્વારા જરૂર બંધ ગરીબોને કડકડતી ઠંડીમાં ગરમ કપડાનું વિતરણ કરાયું*

Views: 102
0 0
Spread the love

Read Time:1 Minute, 23 Second

“મહિસાગર જિલ્લાના વિરપુર ખાતે સેવાનું સાગર લહેરાવતી સંસ્થા એટલે સફા મહિલા વિકાસ મંડળ” ગુજરાતના મહિસાગર જિલ્લાના વિરપુર ખાતે સેવાનું સાગર લહેરાવતી સંસ્થા એટલે સફા મહિલા વિકાસ મંડળ જે નાતજાતના ભેદભાવ રાખ્યા વગર કોમી એકતાના પ્રતીક કાર્યો કરી તાજેતરમાં જ કડકડતી ઠંડીમાં ગરમ કપડાનું વિતરણ કરી માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં જરૂરતમંદ ગરીબ બાળકોને ગરમ કપડા વિતરણ કરી કડકડતી ઠંડીમાં માનવતાની ગરમ હુંફ રૂપે ગરમ ટીશર્ટ જાકીટ સેટર વિતરણ કરી ગરીબોના આશિષ પ્રાપ્ત કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સફા મહિલા વિકાસ મંડળના અધ્યક્ષ સૈયદા બિલ્કિસ બાનું અલી મિયા અબ્બાસી તેમજ સંસ્થાના મહિલાઓ સભ્યો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે કોરોનાવાયરસ અંતર્ગત કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં જરૂરતમંદ ગરીબ વ્યક્તિઓને ગરમ કપડાનું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જે તસવીરમાં નજરે પડે છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love