Nari Aawaj

News Website

*ક્યુટ પરી ધાર્મીક ભાલોડીયા નો જન્મદિવસ રામધન આશ્રમ માં ઉજવાયો*

Views: 96
0 0
Spread the love

Read Time:1 Minute, 12 Second

“ધાર્મિક ને ભાવેશ્વરી માતાજી એ આપ્યા આશીર્વાદ” મોરબી ખાતે રામધન આશ્રમ માં ગત તારીખ 29 1 2021 ના રોજ શુક્રવારે સોશિયલ ડિસ્ટન્સ સાથે કાલીકાનગર ના ભાલોડીયા પટેલ પરિવારની ક્યુટ પરી ધાર્મિક નો આઠમું જન્મદિવસ પિતા સંદીપભાઈ માતા રીપલ બેન સહિત દાદા-દાદી ભાઈ જેનીલ સત્ય સોશિયલ ડિસ્ટન્સ સાથે મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમ માં ઉત્સાહભેર ઉજવવામાં આવ્યું હતું જેમાં વડીલો સગા સંબંધીઓ નાનકડી ધાર્મિક ક્યુટ પરી ને જન્મદિવસની શુભેચ્છા અભિનંદન સાથે સાથે આશીર્વાદ આપ્યા હતા જેમાં રામધન આશ્રમ ના માતાજી ભાવેશ્વરી માતાએ આશીર્વાદ પાઠવી શુભેચ્છા આપી હતી નાની ક્યુટ પરી ને નારી આવાજ પરિવાર પણ તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવેલ છે જે તસવીરમાં નજરે પડે છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love