આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અહેવાલ શ્રી કેશવ સ્કૂલ એન્ડ કુમાર છાત્રાલય જુના પીપળીયા
“૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૪ ઉજવણી અંતર્ગત “યોગ શિબિર કાર્યક્રમ” યોગથી થતા ફાયદા અને યોગ વિષે માર્ગદર્શન આપી યોગ નિદર્શન કરવામાં આવ્યું અને વિદ્યાર્થિઓને કોમન યોગા પ્રોટોકોલ અંતર્ગત યોગાસનો શીખવવામાં આવ્યા હતા.ભાવેશભાઈ છાયાણી દ્વારા યોગા દીવસ નિમિત્તે બધાંને નિયમિત યોગ કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો.
આ યોગ શિબિરમાં સંકુલ ના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા યોગ કરી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા તેમજ સર્વેએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Average Rating
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ