કાંકરેજ તાલુકાના શિહોરી થરા રોડ ઉપર દુગ્રાસન પાસે બોલેરો ગાડી માંથી વિદેશી દારૂનો ઝડપાયો
નારી અવાજ ન્યુઝ: પ્રતિનિધિ દ્વારા
પાલનપુર એલ સી બી ની ટીમે બાતમી આધારે બોલેરો ગાડી નો પીછો કર્યો હતો ત્યારે ડુગ્રાસન ગોળાઈ પાસે વિદેશી દારૂ રાજ્યસ્થા ન થી ભરી ગાંધીધામ તરફ લઈ જવાતો હતો ત્યારે અચાનક જ પાલનપુર એલ સી બી ના વદુજી ઠાકોર અને શાંતિજી ઠાકોરે બોલેરો ગાડી રોકી તપાસ કરતા 300 નંગ ઉપર નો વિદે શી દારૂ ની મોટી બોટલો ઝડપી પાડી ગાડી અને ચાલક સહિત શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી ગુનો નોધી તપાસ હાથ ધરી હતી
ગાડીનો ચાલક પ્રકાશ બાડમેર પોતાની બોલેરો ગાડી સાથે ઝડપાયો
કુલ મુદ્દામાલ . દારૂ કીમત એક લાખ બેતાલીસ હજાર રૂપિયા અને ગાડી કીમત ચાર લાખ રૂપિયા મળી કુલ 5.42000હજાર રૂપિયા નો મુદ્દામાલ કબજે કરી પાલનપુર એલ સી બી એ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ