Nari Aawaj

News Website

જામનગર જિલ્લામાં નેશનલ કોંગ્રેસ પાર્ટી માઇનોરિટી પ્રમુખ તરીકે વરણી

Views: 98
0 0
Spread the love

Read Time:1 Minute, 29 Second

જામનગર જિલ્લામાં નેશનલ કોંગ્રેસ પાર્ટી માઇનોરિટી પ્રમુખ તરીકે વરણી

જામનગર શહેર-જિલ્લામાં પ્રજાલક્ષી કાર્ય અને સર્વે સમાજનો સાથ સર્વે નો વિકાસ એવા વિચાર ધારી ફકીર સમાજના અકબરશા બાપુ
દિવાન ની જામનગર જિલ્લામાં નેશનલ કોંગ્રેસ પાર્ટીના માઈનોરીટી માં પ્રદેશ પ્રમુખ જનાબ લિયાકત ભાઈ અંશારી દ્વારા જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે જેથી સમગ્ર ફકીર સમાજ સહિત મુસ્લિમ સમાજ તેમજ અન્ય સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવે છે અને નોંધનીય છે કે મદારે મહેઝર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ તરીકે છેલ્લા ઘણા વરસો થી સર્વે સમાજની સેવા નો લાભ આપી રહ્યા છે ત્યારે નેશનલ કોંગ્રેસ પાર્ટીના માઈનોરીટી માં જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક મળતાની સાથે સંસ્થાના સભ્યો હોદ્દેદારો તેમજ સર્વે સમાજ ના આગેવાનો તેમજ પ્રદેશ ઉપ પ્રમુખ એમ યુ જેઠવા સાહેબ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love