Nari Aawaj

News Website

*મોરબીના રવાપર સ્કુલ ના શિક્ષક ફિરોજભાઈ બગથરીયા સમયમર્યાદા થી નિવૃત્ત

Views: 108
0 0
Spread the love

Read Time:1 Minute, 32 Second

સ્વચ્છા એ થયા* મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે લોકચાહના પ્રાપ્ત કરનાર અને શાળાએ સંસ્કારનું જ્ઞાન પીરસતા એવા એક શિક્ષક ફિરોજભાઈ બગથરીયા કારકિર્દીમાં ની શરૂઆત મોરબીના રવાપર તાલુકા શાળા થી શરૂઆત કરી છે અને ફરજ કાર તેઓ સ્વભાવે મિત્ર વર્તુળ અને મીઠી વાણી કી બહોળો મિત્ર વર્ગ ધરાવે છે તેવા ફિરોજભાઈ તાજેતરમાં જ સમયમર્યાદા અંતર્ગત તાલુકા પંચાયત મોરબી ખાતે શિક્ષણ શાખામાં ફરજ બજાવતા હતા જેઓ સમયમર્યાદા અંતર્ગત નિવૃત્ત થતાં હાલ કોરોનાવાયરસ અંતર્ગત વિદાય સમારંભ નો કાર્યક્રમ મોકૂફ રાખી શિક્ષક ક્ષેત્રે સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર એવા બગથરીયા પરિવાર નું ગૌરવ એવા શિક્ષક એવા ફિરોજ ભાઈ ને સમગ્ર મુસ્લિમ સમાજ તેમજ ખોજા સમાજ બગથરીયા પરીવાર સહિત વગેરે તરફથી તેઓને શુભેચ્છા અભિનંદન સાથે વિદાય સમારંભ અંતર્ગત લાગણીઓ વ્યકત કરવામાં આવી છે તે તમામ મિત્ર સર્કલ અને દરેક સમાજના અગ્રણીઓ આગેવાનો ફિરોજભાઈ બગથરીયા આવકાર સાથે આભાર વ્યકત કર્યો હતો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love