Nari Aawaj

News Website

અમદાવાદ શહેરના પુર્વ વિસ્તારમાં હાથીજણ ગામ પટેલવાસ ખાતે રામોલ હાથીજણGIDC નાગરીક સેવા સમિતિ દ્વારા આજ રોજ સવારે 10 થી 1 સુધી વિના મુલ્યે કોમ્પ્યુટર મશીન દ્વારા આંખોની તપાસ

Views: 128
0 0
Spread the love

Read Time:1 Minute, 7 Second

અમદાવાદ શહેરના પુર્વ વિસ્તારમાં હાથીજણ ગામ પટેલવાસ ખાતે રામોલ હાથીજણGIDC નાગરીક સેવા સમિતિ દ્વારા આજ રોજ સવારે 10 થી 1 સુધી વિના મુલ્યે કોમ્પ્યુટર મશીન દ્વારા આંખોની તપાસ કરી ટોકન ચાર્જથી ચશ્મા વિતરણ કરવામા આવ્યુ હતું આ કાર્યક્રમમાં માનનીય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વોર્ડની ભાજપની ટીમના સહયોગથી બસો આસપાસના પેશન્ટોઍ લાભ લીધો હતો અને આ પ્રસંગે વિવેકાનંદનગર પોલિસ સ્ટેશનના સિનિયર પોલિસ ઇન્સ્પેકટર વાય .બી.ગોહેલ સાહેબની ટીમ દ્વારા કોરોના ગાઇડલાઈનનું પાલન કરાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એમ રામોલ હાથીજણGIDC ના પ્રમુખ અને પુર્વ.મ્યુ.કાઉન્સિલર અતુલભાઈ પટેલે જણાવ્યું છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love