(રફીક દિવાન દ્વારા) તારાપુર: આણંદ જિલ્લાના ખંભાત ખાતે હંગામી તારીખ 23 5 2021 ના રોજ સાહે મદાર ફાઉન્ડેશન દ્વારા સૌપ્રથમ વખત સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે અને કુરિવાજોથી દૂર હે તેવા હેતુસર જરૂરત મંદ પરિવારોને સમયસર લગ્ન જીવન યોજાયેલ તેવા પ્રયાસો અંતર્ગત ખંભાત ખાતે સમૂહ લગ્ન માં ભાગ લેવા ઇચ્છું સમયસર ફોર્મ મેળવવા માટે સંપર્ક સેતુ 99 0 45 32471 99 2 41 94 6 64 81 4 14 16 7 78 99 7 90 41 7 27 98 2 58 412 86 પર સંપર્ક કરવો સાહે મદાર ફાઉન્ડેશન ના હોદેદારો કાર્યકરો સભ્યો આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ હાથ ધરી છે જેમાં પ્રમુખ મૌલાના હુસેન શાહ એચ. દિવાન ઉપપ્રમુખ રમજુ શાહ ઇબ્રાહિમ શાહ દિવાન અને મંત્રી મૌલાના મુલતાન શાહ આઈ દિવાન સહિતના સફળ બનાવવા માટે આવી રહ્યા છે ત્યારે આણંદ દિવાન મુસ્લિમ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ અયુબ શાહ હાજી અહેમદ શાહ દિવાન અને રફીક દિવાન કિસ્મત તારાપુર સહિતના સમાજ ચિંતક અગ્રણીઓ આગેવાનો આ સૌપ્રથમ સમૂહ લગ્નમાં પોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી સાથ અને સહકાર સાથે સહભાગી થવાના પ્રયાસો હાથ ધર્યા છે
*ખંભાત ખાતે શાહે મદાર ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ સમૂહ લગ્ન યોજાશે*
Views: 88
Read Time:1 Minute, 50 Second



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ