Views: 104
Read Time:57 Second
શ્રી સંકટ મોચન હનુમાન ભકત મંડળ વિંઝોલ વટવા GIDC દ્વારા જાણીતા ધાર્મિક સ્થળોએ પગપાળા જતા યાત્રાળુઓ માટે જેવા કે ડાકોર ,અંબાજી, પાવાગઢ, ભડીયાદ ,જુનાગઢ પરિક્રમા તથા ભાવનગરના સેવા કેમ્પમાં જોડાતા સ્વયં સેવકોને પચાસ હજારનો એક્સીડન્ટ વિમો એક વર્ષ માટે ઉતારી જેની પોલિસીનુ વિતરણ આજ રોજ સામાજિક આગેવાન નિલેષભાઈ ગુરુવના હસ્તે કરવામા આવ્યુ હતું કોરોના મહામારીના કારણે બાકીના તમામ સ્વયં સેવકોને પોસ્ટ દ્વારા તેમના નિવાસસ્થાને વિમા પોલિસી મોકલી આપવામાં આવેલ છે એમ મંડળના પ્રમુખ અતુલભાઈ રાવજીભાઈ પટેલે જણાવ્યું છે



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ