Nari Aawaj

News Website

*જામનગર જિલ્લાના સિક્કા ખાતે સમસ્ત સુન્ની મુસ્લિમ ફકીર સમાજ દ્વારા જશને સમૂહ શાદી યોજાશે*

Views: 94
0 0
Spread the love

Read Time:1 Minute, 36 Second

રિપોર્ટ:આરીફ દિવાન મોરબી જામનગર જિલ્લાના સિક્કા ખાતે જસને સમૂહ શાદી નું આયોજન સમસ્ત સુન્ની મુસ્લિમ ફકીર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ૧૫ દુલ્હા દુલ્હન એક જ મંડપ નીચે કોમી એકતાના પ્રતીક નિકાહ કલમા પડશે આગામી તારીખ 21 3 2021ના રોજ જામનગર જિલ્લાના સિક્કા ખાતે શ્રી ડી.સી.સી ટેકનિકલ હાઇસ્કુલ ના ગ્રાઉન્ડ માં સિક્કા પોલીસ સ્ટેશન પાસે સમૂહ લગ્નનું આયોજન કરેલ છે જેમાં સમગ્ર સિક્કા મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો હાજરી આપશે તેમજ ઓલ ગુજરાત મુસ્લિમ દિવાન ફકીર સમાજ સહિત સૌરાષ્ટ્ર ફકીર સમાજ તેમજ એસ.કે ગ્રુપ ઓલ દીમ.( જંત્રાલ) સહિતના અગ્રણીઓ આગેવાનો કાર્યકરો આ સમૂહ શાદી માં હાજરી આપશે અને કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયાસો સમગ્ર સિક્કા મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો અને સમાજના આગેવાનો કાર્યક્રમને સફળ બનાવવા માટેના પ્રયાસો કરશે એવું નિમંત્રણ માં જણાવેલ છે હાલ કોરોના મહામારી અંતર્ગત સરકારની ગાઈડલાઈન્સ મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યું છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love