Nari Aawaj

News Website

*સમસ્ત લોહાણા સમાજ ની વૈશ્વિક માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના સૌરાષ્ટ્ર ઝોન-૧ મોરબી જીલ્લા ના પ્રાંત પ્રમુખ તરીકે નિર્મિત કક્કડ ની વરણી*

Views: 114
0 0
Spread the love

Read Time:2 Minute, 12 Second

મોરબી શહેર જિલ્લામાં સમાજ ચિંતક અને સર્વે સમાજ માં સેવા કરી સારી ઓળખ ઊભી કરનાર એવા નાતજાતના ભેદભાવ રાખ્યા વગર માનવસેવા પશુપંખી ની સેવા ના કાર્યો કરી વૃદ્ધો નિરાધાર અને જરૂરતમંદોને મદદગાર એવા મસીહા લોહાણા સમાજના યુવા સમાજ ચિત્તક સેવાભાવી સેવક નિર્મિત ભાઈ કક્કડ ની તાજેતરમાં તારીખ 12 3 2021 ના રોજ નિમણૂક કરવામાં આવતાની સાથે જ લુવાણા સમાજ સહિત અન્ય સમાજમાંથી શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે લોહાણા સમાજના સમાજ ચિંતા કહેવા-૧ મોરબી જીલ્લા ના પ્રાંત પ્રમુખ તરીકે નિર્મિત વરણી કરવામાં આવી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે સમગ્ર વિશ્વ મા વસતા તમામ રઘુવંશીઓ ની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી, વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ લાલ, સૌરાષ્ટ્ર ઝોન પ્રેસિડન્ટ શ્રી શ્યામલભાઈ સોનપાલ, મહામંત્રી શ્રી હરિશભાઈ ઠક્કર તથા ડો. સુરેશભાઈ પોપટ દ્વારા શ્રી લોહાણા મહાપરિષદ ના સૌરાષ્ટ્ર ઝોન-૧ ના મોરબી જીલ્લા ના પ્રાંત પ્રમુખ તરીકે મોરબી ના સામાજીક અગ્રણી શ્રી નિર્મિતભાઈ કક્કડ ની વરણી કરવા મા આવેલ છે. વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ સેવા મંડળ ના પ્રમુખ તથા શ્રી લોહાણા મહાજન-મોરબી ના કન્વીનર શ્રી નિર્મિત ભાઈ કક્કડ ની સમસ્ત લોહાણા સમાજ ની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ મા વરણી થવા બદલ ચોમેર થી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love