“ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક લોકોને આરોગ્ય થી લઈ જોખમી બનેલ એસ્સાર કંપની સામે હાઇકોર્ટમાં રિટ દાખલ કરવાની તૈયારીઓ!!!” દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ખંભાળિયા તાલુકા ની હદમાં આવેલા નાના માંઢા ગામના અગ્રણી આગેવાન સમાજસેવક દાઉદ ભાઈ નાથાભાઈ સુમરા નામના વૃદ્ધે એસાર કંપની સમક્ષ નાના માંઢા ગામ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં એસાર કંપની ના પ્રદુષણ સહિતની હાલાકી આ અંગે જિલ્લા કક્ષાના અધિકારીઓ સમક્ષ લેખિતમાં અવાર નવાર રજૂઆત કરેલ છે પરંતુ 2016 થી એસાર કંપની દ્વારા સતી રજૂઆતને છેલ્લા ચાર વર્ષ તંત્ર કે વિકાસલક્ષી સરકાર ના નેતાઓ પ્રજાહિત કાર્યમાં નિષ્ફળ નીવડયા હોય તેમ તે વિસ્તારમાં ચૂંટણી બાદ દર્શન દુર્લભ હોય તે રીતે આજ દિવસ સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા ની હદમાં આવેલા નાના માંઢા સહિતના ગ્રામ્ય વિસ્તારો ને એસાર કંપની ના કેમિકલ પ્રદૂષણ ના કારણે થતી આરોગ્ય શેત્રે ગંભીર બેદરકારી સહિત સરકારી જમીનો ગોચરની જમીન અને ખરાબા કબ્જે કરનાર એસ્સાર કંપની સામે જિલ્લાકક્ષાની ટીમ નિષ્ફળ નીવડી હોય સ્થાનિક લોકોની ફરિયાદો ઉઠવા પામી છે જેને લઇ નાના માંઢા ના અગ્રણી આગેવાન દાઉદ ભાઈ નાથાભાઈ સુમરા અવારનવાર રજૂઆત લેખિતમાં કરેલ હોય છતાં તંત્રએ ધ્યાન ના દેતા હાઇકોર્ટ સુધી રિટ દાખલ કરી પ્રજાહિત કાર્ય કરવા ની તૈયારીમાં છે ત્યારે સ્થાનિક લોકોમાં આશાઓ જન્મી છે કે હવે પ્રદૂષણમુક્ત ગ્રામ્ય વિસ્તારોઆસપાસના ગામડાઓને દબાણ થતું અટકશે!? એક તરફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જમીન માફિયાઓ સામે કડક કાયદાઓ નું પરિપત્ર બહાર પાડ્યો છે તો બીજી તરફ જમીન ભૂમાફિયાઓ દ્વારા ગોચરની અને સરકારી ખરાબાની જમીનો કબજે કરી રહ્યા હોય તેમ નાના એવા નાના માંઢા ગામ ખાતે એસ્સાર કંપની દ્વારા દબાણ અને પ્રદૂષણ અંગેની ફરિયાદો ને જિલ્લા કક્ષાના અધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેમ ઘટનાઓ અખબારોના સમાચાર બની રહી છે
*દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસાર કંપની સામે વિકાસ લક્ષી સરકારથી લઈને સરકારી બાબુઓ મોન*
Views: 124
Read Time:2 Minute, 57 Second



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ