Nari Aawaj

News Website

ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ થર્ટી ફસ્ટ નિમિત્તે ઉજવાયો

Views: 148
0 0
Spread the love

Read Time:2 Minute, 11 Second

“બ્લડ ડોનેટ ને પ્રમાણપત્ર સહિતની કીટ આપવામાં આવી” ગુડબાય 2020 વેલકમ 2021 ની થર્ટી ફસ્ટ નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં જ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે અનોખી બ્લડ ડોનેટ નો કાર્યક્રમ કરી ઉજવણી કરવામાં આવી છે જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક એસઆર ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ આઇપીએસ અધિકારી અભિષેક ગુપ્તા ટંકારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા કરવામાં આવેલ જેમાં પોલીસ પરિવાર સહિત તમામ પોલીસ કર્મચારીઓ મહિલા પોલીસ સહિતના પરિવારે બ્લડ ડોનેટ કર્યું હતું જેમાં સામાજિક કાર્યકરો ટંકારા પંથકના અગ્રણીઓ આગેવાનો સરપંચો વિગેરે આ બ્લડ ડોનેટ કેમ્પ માં હાજરી આપી હતી ત્યારે તમામ બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિઓને ટંકારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અભિષેક ગુપ્તા આઇપીએસ અધિકારીએ પ્રમાણપત્ર સાથે ઘડિયાળ ગિફ્ટ આપી હતી આ કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ સાથે સવારે ૧૦ વાગ્યાથી શરૂ કરવામાં આવેલ જેમાં મેડીકલ ચેક અપ સાથે સાથે કોરોનાવાયરસ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવ્યું હતું અને સેનીટાઇઝર માસ્ક વિતરણ કરવામાં આવેલ હતું જેમાં 70 બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું તે તમામ બ્લડ ડોનેટ કરનાર પોલીસ સ્ટાફ તેમજ સંસ્થાના આયોજકોએ સમાજસેવકો સહિતના વગેરે અગ્રણીઓ આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તમામ આયોજકોનો પોલીસ પરિવાર તરફથી આભાર વ્યકત કરવામાં આવ્યો હતો રિપોર્ટ આરીફ દિવાન મોરબી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love