Nari Aawaj

News Website

*દેવળિયા પાટીયા થી કુંરેગા તરફ નો માર્ગમાં ભ્રષ્ટાચાર મહેક કોન્ટ્રાક્ટર સામે કલેકટર સમક્ષ ફરિયાદ*

Views: 168
0 0
Spread the love

Read Time:1 Minute, 46 Second

ખંભાળિયા તાલુકા પંથકમાં કોન્ટ્રાક્ટરોને પણ કરોડપતિ થવાની લાઈનમાં વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માત કારક જોખમી માર્ગો બનાવી નાખવામાં આવ્યું હોય તેમ સ્થાનિક રહીશો અને ત્યાંથી પસાર થતાં વાહનચાલકો કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ ન બને અને તે માર્ગ પાકો મજબૂત નીતિનિયમો સર બને અને બનેલા માર્ગમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેના સામે તત્કાળ પગલાં ભરવા આ અંગે કિરીટસિંહ પથુભા જાડેજાએ ગત તારીખ 2 12 2020 ના રોજ જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તા વાળો માલ માર્ગમાં વાપરેલ હોય જેથી ટૂંકા ગાળામાં તે માર્ગોમાં તિરાડ ગાબડા ધારી બનવાના સંકેતો છે જેથી ત્યાંથી પસાર થતાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો વાહનચાલકો કોઇ મોટી દુર્ઘટના અકસ્માત નો ભોગ ન બને તે માટે આ કોન્ટ્રાક્ટર સામે તત્કાલ યુદ્ધના ધોરણે ખાતાકીય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી દેવળિયા પાટીયા થી કુરંગા તરફનો માર્ગ મજબૂત અને ભ્રષ્ટાચારમુક્ત બનાવો ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકના લાગણી અને માગણી ઉઠવા પામી છે રિપોર્ટ:આરીફ દિવાન મોરબી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love