Nari Aawaj

News Website

મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાને સમાધિ અપાઈ: તલગાજરડા સંપુર્ણપણે સજ્જડ બંધ

Views: 114
0 0
Spread the love

Read Time:43 Second

વિખ્યાત કથાકાર મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું મધ્યરાત્રિએ 79 વર્ષની જૈફ વયે નિધન થતાં બાપુના હજજારો ચાહકોમાં શોકભીની લાગણી ફેલાઈ ગઈ હતી તેમનાં દેહવિલયને લઈ આજે સવારે તલગાજરડા ખાતે સાધુ પરંપરા મુજબ સમાધિ અપાઈ હતી ત્યારે તલગાજરડાએ સ્વયંભુ બંધ પાળી નર્મદાબા ને ભીનાં હૃદયે અંજલિ અર્પણ કરી હતી અત્રે નોંધનીય છે કે જસદણ વીંછિયા પંથક સહિત મોરારીબાપુના દેશ વિદેશમાં લાખો ચાહકો છે.

રિપોર્ટર કિશન પ્રજાપતી જસદણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love