મોરબીની સરકારી હોસ્પિટલમાં સમયમર્યાદા અંતર્ગત વય મર્યાદાના વિદાય સમારંભ વિનુ ભાઈ પિતાબર ભાઇ નો કરવામાં આવ્યો હતો જેમાં મોટા ભાગના ડોક્ટરો અને હોસ્પિટલનો સ્ટાફ જોડાયો હતો જેમાં સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ થતો હોય તેમ સ્થાનિક લોકોએ મહેસૂસ કર્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે સૌરાષ્ટ્રની મુલાકાત વખતે સોશિયલ સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કર્યા ના સમાચારો મોટાભાગના અખબારોમાં પ્રસિધ્ધ થયા છે તો મોરબીની સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરો અને નર્સ નો સ્ટાફ દર્દીઓને મેડિકલ સારવાર આપવાના બદલે વિદાય સમારંભ માં વ્યસ્ત હતો જે હાલ કોરોનાવાયરસ અંતર્ગત વિકાસલક્ષી સરકાર માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે આજરોજ શનિવાર તારીખ 29 8 2020ના રોજ સર્વ રોગ મેડિકલ સારવાર અર્થે મોટાભાગના દર્દીઓ ની કતાર જોવા મળી છે તો બીજી બાજુ ડોક્ટરો વિદાય સમારંભ વ્યસ્ત તસવીરમાં નજરે પડે છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ