Nari Aawaj

News Website

*કોરોનાવાયરસ માં પણ મોરબી સરકારી હોસ્પિટલમાં ડોક્ટર માત્ર એક જ!!?*

Views: 88
0 0
Spread the love

Read Time:1 Minute, 43 Second

મોરબી ખાતેની સરકારી હોસ્પિટલ ૨૦૫ બેડની સુવિધા ધરાવે છે ત્યારે ખાટલે મોટી ખોટ હોય તેમ છાશવારે અખબારોના સમાચાર બને છે આજરોજ તારીખ 29 8 2020 ના રોજ શનિવારે સવારે ૧૦ વાગ્યાથી જ દર્દીઓની મેડિકલ સારવાર અર્થે લાંબી લટારો જોવા મળી રહી છે જેમાં માત્ર દર્દીઓ તસવીરમાં નજરે પડે છે પરંતુ ડોક્ટર જ હાજર ના હોય તેવો ઘાટ તસવીરોમાં જોવા મળ્યો જે મોરબી જિલ્લા માટે જિલ્લા કક્ષાની મેડિકલ સુવિધા નો મોટો અભાવ મોટી સરકારી હોસ્પિટલમાં દર્દી મહેસૂસ કરી રહ્યા છે જે વિકાસલક્ષી સરકાર માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે અંતરે નોંધનીય છે કે હાલ કોરોનાવાયરસ અંતર્ગત લોકોને કોરોના થી ભારે હાહાકાર મચી ગયો છે તેવા સમયે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની હાજરીમાં દર્દીઓના દર્દ માં વધુ દર્દી દર્દીઓને થાય તે પહેલા આરોગ્ય કમિશનર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ મોરબીની સરકારી હોસ્પિટલમાં વિકાસલક્ષી સરકાર નું વિકાસ લક્ષી કાર્ય કરી આપવું જોઈએ તેવું દર્દીઓની લાગણી અને માગણી ઉઠવા પામી છે તેમ સામાજિક કાર્યકર પશુ પંખી પ્રેમી એવા માનવ સેવક દીપકભાઈ બોરીચાએ એક યાદીમાં જણાવ્યું છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love