હસનપર ગામ પંચાયત મહિલા સરપંચ રંજનબેન જીવણભાઈ. તેમજ ઉપ સરપંચ અને સમગ્ર ગામ પંચાયત બોડી ના સહયોગથી હસનપર ગ્રામ પંચાયતની હદમાં આવેલા શકતી પરા માં મુખ્ય ગેટ નું લોકાર્પણ કરાયું હતું જેમાં સમગ્ર શક્તિ પર આ વિસ્તારના અગ્રણીઓ આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં બીજો સીધા ભાઈ ભુવા શ્રી . અવતમભાઈ નાનજીભાઈ. ઉપસરપંચ તેમજ ગ્રામ હાજરી આપી હતી જે તસ્વીરમાં નજરે પડે છે રિપોર્ટ રમેશ ભરવાડ વાંકાનેર
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ