અંબાજી ખાતે મહામેળો યોજાયો નહિ માં અંબા ના દર્શન ભક્તો ઓનલાઇન પ્લેટફોર્મ થી કર્યા હતા 27 તારીખ થી 2 તારીખ સુધી ઓનલાઇન દર્શન ભક્તો માટે ચાલુ રહેશે અંબાજી મંદિર 24 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે અંબાજી મંદિર ની હવન શાળા મા આજે પણ પાંચમા દિવસ નો યજ્ઞ થયો આજ નો કાર્યક્રમ આ પ્રમાણે રહ્યો હતો સવારે 9 વાગે પ્રાતઃ દેવ પુજન કરવામાં આવ્યું હતું બપોરે 2 કલાકે 51 શક્તિ પીઠ દેવી મહાપુજા થઇ હતી અને સાંજે 6 વાગે સાંય પૂજા આરતી કરાઈ હતી અંબાજી તરફના માર્ગો સૂના સૂના જોવા મળી રહ્યા છે ભક્તો ડિજિટલ દર્શન તરફ વળ્યાં આજે હવન શાળામાં અંબાજી મંદિર ના અધિકારીઓ હવન મા યજમાન તરીકે બેઠા હતા
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ