ટંકારામાં ગત તારીખ 20 8 2020 ના રોજ મોડી રાત્રે ચોર ટોળકીએ એકી સાથે ૧૭ જેટલી દુકાનો ને જોઈને અંજામ આપ્યાની ઘટના બની હતી જેનો પર્દાફાસ મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજરોજ તારીખ 29 8 2020 ના રોજ કરી નાખ્યો છે જે અંગે ની પોલીસસુત્રો માંથી જાણવા મળતી વિગત એવી છે કે ક્રાઇમ બ્રાંચના પી.આઇ વી બી જાડેજા અને તેની ટીમ દ્વારા દારૂ જુગાર પર બાજનજર રાખશે હોય સાથે સાથે ચોરી સહિત અન્ય સામાજિક પ્રવૃત્તિ અને ક્રાઇમ ના દુશ્મન ને ખતમ કરવા માટેના પ્રયાસો અંતર્ગત ગત તારીખ 20 8 2020 ના રોજ મોરબી જિલ્લાના ટંકારા ખાતે લતીપર ચોકડી પાસે પાટીદાર ચેમ્બર માં આવેલ ન્યુ મામા મોબાઈલ માંથી લેપટોપ નંગ કિંમત રૂપિયા 8,000 તેમજ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 11 બીપી કિંમત રૂપિયા ૧.૦૧.૫૪૭/- તથા બાલાજી કોમ્પલેક્ષમાં આવેલ બાપાસીતારામ મોબાઇલની દુકાન માંથી અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ નંગ ૪ જેની કિંમત રૂપિયા 36, 629/- તથા રોકડ રૂપિયા 42000 તેમજ અન્ય અલગ-અલગ દુકાનોના શટર તોડી દુકાનમાં પ્રવેશ કરી નાની મોટી ચીજ વસ્તુ મળી કુલ રૂપિયા ૧.૯૫.૧૭૬/- ની તેમજ સોસાયટી માંથી એક મોટરસાયકલની ચોરી કરેલ હોય આ બનાવમાં સંડોવાયેલ ઇસમો પૈકી બે ઇસમો ચોરીના મોબાઈલ ફોન વેચવા મોરબી આવવાના હોય જે હકીકત અન્વયે ઉપરોકત બંને ઇસમોને મોરબી નવા બસ સ્ટેશન પાસેથી પકડી વિશ્વાસમાં લઇ સઘન પૂછપરછ કરતા સમગ્ર ચોરીનો મામલો પર્દાફાસ ક્રાઈમ બ્રાન્ચે કરી નાખ્યો છે જેમાં આરોપી નંબર 1 મુકેશસ./ઓ. મથુર માનસિંગ સંગાડા ઉંમર વર્ષ ૨૦ રહે મૂળ ભોરવા ઉષા વા ફળિયું તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ હાલે રહે મોડ પર ગામની સીમમાં હસુભાઈ પટેલની વાડીમાં જીલ્લો મોરબી આરોપી નંબર 2 પંકજ સ.ઓ. વિરસિંગ માલજી ડામોર જાતે અનુ. જન.જાતિ ઉંમર વર્ષ 22 ધંધો ખેત મજૂરી તેમજ આરોપી નંબર ૩ કૈલશ સ./ઓ. પેનનો વસુનીયા રહે મુળ પાનમ હાલ રહે પાવ તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ શાળાઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે નવો જ દિવસમાં ચોરીને અંજામ ને પર્દાફાસ કરી ક્રાઇમ બ્રાન્ચે ટંકારામાં હાહાકાર મચાવનાર ચોરીનો પર્દાફાશ કરી નાખ્યો છે ત્યારે બહારના રાજ્યમાંથી આવતા આવા વ્યક્તિઓની જન્મકુંડળી પોલીસ મથકે આપવાનું જેતવાડી વાળાએ કારખાનાવાળા ભૂલવું ન જોઈએ
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ