Nari Aawaj

News Website

*વાંકાનેરમાં નવ ગામ માં નવું પરિવર્તન અપક્ષ ઉમેદવારોનો વિજય: કોંગ્રેસ-ભાજપ ને જાકારો મતદાર પ્રજા આપે તો નવાઈ નહીં!?*

Views: 114
0 0
Spread the love

Read Time:2 Minute, 45 Second

વાંકાનેર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ગ્રામ્ય વિસ્તારોમાં નવું પરિવર્તન લાવી કોંગ્રેસ અને ભાજપ થી મતદાર પ્રજા દૂર!? અને અપક્ષોને વિજય બનાવી આજના આધુનિક ટેકનોલોજી યુગમાં લોકશાહીનું સાચું સિંચન કરી સારા વ્યક્તિઓ ને ઓળખવાની દ્રષ્ટી લાવી હોય એમ વાંકાનેર તાલુકાના નવ ગામમાં નવું પરિવર્તન આવ્યું હોય તે રીતે પીપળીયારાજ ગામના મહિલા સરપંચ રહીમાબેન મહેબુબભાઇ કડીવાર જિલ્લા પંચાયતમાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા ની સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં રાજકીય ગરમાવો આવ્યો હોય તેમ વાંકાનેર તાલુકા ગ્રામ્ય વિસ્તાર એવા તીથવા સિધાવદર સહિત પીપળીયારાજ વાલાસણ અમરસર પાંચ દ્વારકા નવીકલાવડી પ્રતાપ ગઢ જેવા વિસ્તારોમાંથી પ્રતિસાદ મળી રહ્યો હોય તેમ સર્વે સમાજનો સાથ સર્વે સમાજનો વિકાસ મહિલાઓના હક હિત અધિકાર માટે પરિવર્તન જરૂરી હતું!!!? તે આજના આધુનિક ટેકનોલોજી યુગમાં શિક્ષણ ક્ષેત્રે રંગ લાવી હોય તેમ પીપળીયારાજ ના મહિલા સરપંચ રહિમા બેન મહેબુબભાઇ કડીવાર જેઓએ સર્વે સમાજને કોમી એકતાના પ્રતીક દ્રષ્ટિ કાર્ય થી વાંકાનેર તાલુકામાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે જેના પરિણામે ચૂંટણીટાણે હથેળીમાં ચાંદ દેખાડનારા ચૂંટણી બાદ દર્શન દુર્લભ દેતા ભાજપ-કોંગ્રેસ ના નેતાઓને મતદાર પ્રજાજનો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જાકારો આપી અપક્ષ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે જન પ્રતિસાદ નવા પરિવર્તન ના રૂપમાં નવ ગામોમાં આવી પડી હોય તેમ વાંકાનેર જિલ્લા પંચાયતની ઈતિહાસીક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બને તેવા એઘાણ નવી યુવા પેઢી નવું પરિવર્તન લાવી રહ્યું હોય તેમ રહીમાં બેન મહેબુબભાઇ કડીવાર ના અપક્ષ ઉમેદવાર ને જંગી બહુમતીથી જીતાડવા માટે જનમેદની કોંગ્રેસ ભાજપના નેતાઓને જાકારો આપે તો નવાઈ નહીં

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love