આ સંદર્ભે કોમન સર્વિસ સેન્ટર(CSC) દ્વારા ચલાવવામાં આવતા ટેલી-લૉ પ્રોજેકટ અંતર્ગત લાભાર્થી ને ટેલિફોન ના માધ્યમ થી વિડિયો કોન્ફરન્સ અથવા વોઇસ કોલ ની મદદ થી મફત/નજીવી કિંમતે કાનૂની માર્ગદર્શન બાબતે અવેરનેસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં નાગરિકોને પોતાના બંધારણીય હક્કો ફરજો તેમજ કાયદા માં પ્રસ્થાપિત પ્રી-લીટીગેશન માહિતી ની જાણકારી કાયદા ના નિષ્ણાંતો મારફતે આપવામાં આવી હતી. જેમાં ટેલી-લૉ સુવિધા ના ઊપયોગ થકી દરેક વ્યક્તિ નજીકના સીએસસી સેન્ટર પહોંચી રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને પોતાની સમસ્યા નું સમાધાન આ ટેલી-લૉ ના માધ્યમથી મેળવી શકે છે. આ પ્રસંગે જિલ્લા મેનેજર વિનોદ રાણાવસિયા વી એલ ઈ યોગેશ ઠાકોર,વિજય પંચાલ,જીતેન્દ્ર અગ્રવાલ તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતાં રિપોર્ટર જીતેન્દ્રકુમાર અગ્રવાલ ઇકબાલગઢ
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ