આજેતા.3.5.2025એટલે કે વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમીયા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે રક્તદાન કેમ્પ.ડાયાબીટીસ કેમ્પ.તેમજ હાઇજેનીક કીટ વિતરણ.અને સતત એક માસ સુધી છાસ નું વિતરણ જસદણ ના મુખ્ય ચોકમા કરવામાં આવશે જોકે જસદણ તાલુકા રેડક્રોસ સોસાયટી દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેમાં અસંખ્ય રક્તદાન કેમ્પ યોજાયા છે અને આ કાયૅક્રમ માં જસદણ શહેર ના દાતાઓ ના સહયોગથી ચાલતું આ રેડક્રોસ સોસાયટી ગ્રુપ છે અને આ કાયૅક્રમ માં જસદણ પીએસઆઇ વાઘેલા સાહેબ.માકેટીગ યાર્ડ ના ચેરમેન રમેશભાઈ હિરપરા.રેડક્રોસ સોસાયટી ના ચેરમેન દિલીપભાઈ શીલુ.રાજકીય આગેવાન અશોકભાઈ ચાવ.ભાવેશભાઇ વેકરીયા.સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાયૅક્રમ યોજાયો હતો..
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ