Views: 104
Read Time:37 Second
પેટ્રોલીંગમાં નીકળેલી પોલીસને છરી બતાવી જાનથી મારી નાખવાની આપી ધમકી અનીશ ડોન સહિત પાંચ ઈસમો સામે પોલીસે ગુનો દાખલ કર્યો…….. સૂત્રો સરકાર મા મંત્રીઓ અધિકારીઓ ને વારંવાર અનેક ગેર વ્યાજબી રજૂઆત કરતા વિપક્ષ ના નેતા ઑ ને કો કે આવા અસમાજિક તત્વો સામે પગલા ભરવા ની રજુઆત કેમ નથી કરતા … જેની નોંધ જાહેર જનતા એ લેવા વિનંતી.. ભૂષણ ભટ્ટ.. જમાલપુર ખાડિયા.



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ