ગુજરાત કોંગ્રેસ ના પ્રમુખ અમિત ચાવડા માના ધામમાં આજે બપોર બાદ મા અંબાના મંદિરમાં દર્શન કરવા આવ્યા તેમની સાથે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ હાજર રહ્યા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા અંબાજી મંદિર ની ગાદી માં ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા સિદ્ધિવિનાયક મંદિરના પણ દર્શન કર્યા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ મા અંબાના ધામમાં
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ