Nari Aawaj

News Website

*ગાળા ગામ માં ગાળો કીચડ માં ગરકાવ રોગચાળાનો ભય*

Views: 136
0 0
Spread the love

Read Time:1 Minute, 40 Second

મોરબી શહેર જિલ્લામાં તંત્રે જિલ્લાકક્ષાની સુવિધાનો અભાવ લોકોને મેસેજ કરવા માટે કોઈ જાતની કમી છોડી ના હોય એવું તો મતદાર પ્રજાજનો મેસેજ કરી રહ્યા છે સાથોસાથ સમસ્યાઓની પર હારમાળા ની પણ કમી ના રાખી હોય તેમ માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ગાળા ગામમાં ગાળો કીચડ થી સમગ્ર ગામ ખદબદી રહ્યું હોય તેવું તસવીરો નો ચિતાર કરી રહ્યું છે ત્યારે સ્વચ્છતાની વાતો કરનારા અને સ્વચ્છતા માટે લાખો કરોડોનો ખર્ચો કરનારા ના ખર્ચા માળીયામીયાણા ગ્રામ્ય પંથકમાં ગાળો કીચડ અને વરસાદના તૂટેલા માર્ગોમાં કે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા નો મોટો અભાવ હોય તેમ છાશવારે ગ્રામ્ય વિસ્તારના મતદાર પ્રજાજનો મેસેજ કરી રહ્યા છે જેમાં હાલ માળીયા (મી.)નજીક આવેલા ગાળા ગામ માં સતત ગાળો કિચડ ના કારણે રાહદારીઓ તો ઠીક પરંતુ વાહનચાલકોને પસાર થવું ભયજનક બન્યું છે ત્યારે ગાળા ગામ એ લોકો ગંદકી ગાળા કીચડથી તોબા તોબા પોકારી ઉઠયા છે જેમાં ગાળા ગામ નો ગાળો અને પસાર થતાં વાહનો તસવીરમાં નજરે પડે છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love