Nari Aawaj

News Website

*જેતપુરમાં સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનાર દુકાનદાર ની દુકાન કરાઈ શીલ તંત્ર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ દુકાનદારો માં ફફડાટ વ્યાપી ગયો*

Views: 102
0 0
Spread the love

Read Time:1 Minute, 27 Second

“જેતપુરમાં નગરપાલિકાની બાજનજર સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનારની હવે ખેર નહીં” રાજકોટ શહેરમાં કોરોનાવાયરસ સે હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં સરકારની ગાઇડ લાઇનનો ભંગ કરનારા સામે તંત્ર એ લાલઆંખ કરી ચુસ્તપણે પાલન કરાવવા અને સોશિયલ ડિસ્ટન્સ ના જાળવી રાખતાં વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ બાબત ગુનો નોંધી દંડ ફટકારી સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા અને સરકારની ગ્રાઇડ લાઈન્સ નો ભંગ કરનાર દુકાનદાર વેપારી સામે તંત્રએ લાલ આંખ કરી હતી જેમાં ઠંડાપીણા કોલ્ડ્રિંક્સ પાન મસાલા વેપારી જપટ માં આવ્યા હતા આ કામગીરીમાં નગરપાલિકા કલેકટર કચેરી પોલીસ તંત્ર સહિતના ફરજ નિષ્ઠ કર્મચારીઓ જોડાયા હતા આ કામગીરી દરમિયાન વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો જેમાં પાનની દુકાને સીલ કરવામાં આવી છે હવે જો જેતપુરમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી નહીં તેની ખેર નહીં તેના સામે નગરપાલિકા તંત્ર દ્વારા સખત પગલાં લેવામાં આવશે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love