“જેતપુરમાં નગરપાલિકાની બાજનજર સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનારની હવે ખેર નહીં” રાજકોટ શહેરમાં કોરોનાવાયરસ સે હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં સરકારની ગાઇડ લાઇનનો ભંગ કરનારા સામે તંત્ર એ લાલઆંખ કરી ચુસ્તપણે પાલન કરાવવા અને સોશિયલ ડિસ્ટન્સ ના જાળવી રાખતાં વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ બાબત ગુનો નોંધી દંડ ફટકારી સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા અને સરકારની ગ્રાઇડ લાઈન્સ નો ભંગ કરનાર દુકાનદાર વેપારી સામે તંત્રએ લાલ આંખ કરી હતી જેમાં ઠંડાપીણા કોલ્ડ્રિંક્સ પાન મસાલા વેપારી જપટ માં આવ્યા હતા આ કામગીરીમાં નગરપાલિકા કલેકટર કચેરી પોલીસ તંત્ર સહિતના ફરજ નિષ્ઠ કર્મચારીઓ જોડાયા હતા આ કામગીરી દરમિયાન વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો જેમાં પાનની દુકાને સીલ કરવામાં આવી છે હવે જો જેતપુરમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી નહીં તેની ખેર નહીં તેના સામે નગરપાલિકા તંત્ર દ્વારા સખત પગલાં લેવામાં આવશે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ