Nari Aawaj

News Website

*અંધશ્રદ્ધા એ ગુજરાતમાં પણ ઘર કરી લીધું હોય તેમ સુરતમાં છેલ્લા ૧૮ વર્ષથી ભુઈ નો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા*

Views: 104
0 0
Spread the love

Read Time:1 Minute, 59 Second

રાજકોટ: આજના આધુનિક યુગમાં પણ શ્રદ્ધા અંધશ્રદ્ધા માં માનવ જિંદગી મોતની સોડ તાણી લે છે એવું જ કાંઈક આદિવાસી નાના બાળકે પેટના દુખાવાના કારણે દોરા ધાગા કરવામાં દુખાવાની સારવાર કર્યા વગર સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ પામ્યા નો કિશોર રાજકોટ જિલ્લામાં બનવા પામ્યો છે ત્યારે અંધશ્રદ્ધામાં ગુજરાતમાં પણ જાણે ઘર કરી ગયું હોય તેમ અનેક બનાવો અખબારોના સમાચાર બની રહ્યું છે ત્યારે છેલ્લા ૧૮ વર્ષથી સુરતમાં કોઈ મહિલા ધૂણવાનું ધતિંગ કરી લોકોને શ્રદ્ધા અશ્રદ્ધા માં મૂકી દેવાનું કરતી હોય તે અંગેની જાણકારી વિજ્ઞાનજાથા ને મળતા સુરતની ભૂવિનો પર્દાફાશ કરી દેતા ખળભળાટ વ્યાપી ગયો છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે અમદાવાદ ભાવનગર જિલ્લાના વતની અને હાલ સુરત ના સરથાણા વિસ્તારમાં છેલ્લા ૧૮ વર્ષથી મેલડી માતાજી નું સ્થાન બનાવી બેઠેલા લાભુબેન ભુઈ નો પર્દાફાસ કર્યો છે વિજ્ઞાન જાથાના જયંત પંડયા સાથે સુરત પોલીસ કમિશનર સહિત ના પોલીસ ટીમ સાથે રહી સમગ્ર લાભુબેન ભુઈ નો પર્દાફાશ કર્યો છે જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે અત્રે નોંધનીય છે કે વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા ખોટા ભુવા ભંડારીને ખુલ્લા પાડી સમાજમાં અંધશ્રદ્ધા ચલાવનારા સામે નાતજાતના ભેદભાવ રાખ્યા વગર સત્યને ઉજાગર કરી હોવાનો પર્દાફાશ કરી રહ્યા છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love