જનસેવા અને રાષ્ટ્રસેવામાં અવિરતપણે રત રહેનાર કુશળ રાજનીતિજ્ઞ, લોકપ્રિય નેતા અને અમારા સૌના પથદર્શક આદરણીય શ્રી @narendramodi જીના ૭૦ માં જન્મદિવસ ની ઉજવણી અને સેવાકાર્યોના ભાગરૂપે આયોજિત “સેવા સપ્તાહ” અંતર્ગત આવતી કાલે તા.17/09/2020 ગુરુવારેસમય સવારે 9.30 થી 12.30 મોરબી જીલ્લા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાઘવજીભાઇ ગડારા, પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઇ અમૃતિયા ભાજપ અગ્રણી શ્રી બ્રિજેશભાઈ મેરજા ભાજપ અગ્રણી શ્રી દુર્લભજીભાઈ દેથરીયા,મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા,તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવશે સ્થળ:- સંસ્કાર બ્લડ બેન્ક જીઆઇડીસી સનાળા રોડ મોરબી
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ