( સલીમ ખાન દ્વારા) પરતાપગઢ વાકાનેર જામનગર: જામનગર માં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા કાયદો-વ્યવસ્થાના રખેવાળ એ.બી. સૈયદ નો ટુંકો પરિચય મોટો પ્રકાશ આપી રહ્યો છે જેમાં પોલીસ દળમાં ૧૯૮૩ થી શરૂઆત કરી અસમાજિક તત્વો સામે લાલ આંખ કરી કાયદો અને વ્યવસ્થાના રખેવાળ તરીકેની આગવી ઓળખ ઉભી કરી છે જેઓએ અસમાજિક ગુંડા તત્વો સામે જાબાજ નીડર અધિકારીઓ સાથે કામ કરી પોતે પણ એક જાબાજ નીડર પ્રજા રક્ષક તરીકેની ઓળખ પૂરી પાડી છે એવા નીડર જાબાજ એ.બી. સૈયદ જામનગર ખાતે જામનગરમાં કાયદો-વ્યવસ્થાના રખેવાળ એ.બી. સૈયદ ની ટૂંકી વિગત મોટો પ્રકાશ આપે છે જેમાં જાણવા મળેલી વિગત એવી છે કે મિત્ર સમભાવી અને પ્રતિષ્ઠિત પ્રમાણિક વ્યક્તિઓ માટે મિત્ર સ્વભાવ અને અસામાજિક ગુંડાઓ સામે કાયદાનું કડક પાલન કરવામાં કડક અધિકારીની છાપ ધરાવે છે તેઓએ જ્યાં જ્યાં ફરજ બજાવી છે ત્યાં પ્રતિષ્ઠિત પ્રમાણિક વ્યક્તિઓ તેના સારા કામગીરીથી પરિચિત છે અને કહેવાતા ગાંઠિયા ડોન ગુંડા અસામાજિક તત્વો તેની કડક છાપ અને તાપથી પરિચિત રહ્યા છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી હાલ જામનગરમાં પણ ડીવાયએસપી તરીકે ની ફરજ દરમિયાન પોલીસ અધિકારીઓમાં પણ સારી પ્રતિષ્ઠા ધરાવે છે સાથોસાથ કાયદો-વ્યવસ્થાની કામગીરીમાં માર્ગદર્શક ઉચ્ચ અધિકારીઓનું લઈ અને તેના સ્ટાફના ફરજ નિષ્ઠ કર્મચારીઓને માર્ગદર્શન આપે છે ત્યારે જાબાજ નીડર એ. બી. સૈયદ મિત્ર શોભાવી હોવાથી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બહોળો મિત્ર વર્ગ ધરાવે છે જેથી જ્યાં તેઓએ ફરજ બજાવી છે ત્યાં તેની નીડરતા ની અને પ્રજાલક્ષી કામગીરીની વેપારી વર્ગને પોલીસ અધિકારીઓએ નોંધ રાખી હશે એવાતને કોઈ શંકાને સ્થાન નથી કાયદા તોડ માટે કાયદાનું પાલન કરાવવામાં પણ તેઓ માહિર છે એવા એ.બી. સૈયદ ૧૯૮૩માં પોલીસ દળમાં જોડાયા બાદ સબ ઈન્સ્પેકટર તથા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કચ્છ ભુજ અમદાવાદ શહેર અને અમદાવાદ શહેરના ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવેલ છે ભૂતકાળમાં 2008માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં આંતકવાદીઓ ની સામે ખૂબ ખંત અને વિશ્વાસથી કામ કરેલું છે ત્યારબાદ જૂનાગઢ એસ.ઓ.જી.એ ખાતામાં તથા અમદાવાદમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં તથા વડોદરામાં સયાજીગંજ પોલીસ સ્ટેશન માંજલપુર પોલીસ સ્ટેશન ફતેગંજ પોલીસ સ્ટેશન બરોડા rural કરજણ પોલીસ સ્ટેશન સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ તથા ડીવાયએસપી તરીકે હાલમાં 2017 થી નાયબ પોલીસ અધિક્ષક હેડ કોટર ફરજ બજાવેલ છે અભ્યાસમાં બીકોમ સીધું અભ્યાસ કરેલ છે અને તેઓ હજરત શાહ આલમ સરકારના ૨૨મી પેઢીમાં સીધા વારસદાર તરીકે આવે છે જે વર્ષ જૂના સિજરા તથા પેઢીનામા ઉપરથી જોવા મળે છે અગાઉ તેમણે ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવેલ છે તેમાં કેટલા ગુંડાઓને પણ અમદાવાદ શહેરમાં નેસ્ત નાબુદ કરેલા છે તેમની સાથે તે સમયે તરુણ બારોટ તથા અભય ચુડાસમા સાહેબ હાલના dgp shri આશિષ ભાટિયા સાહેબ ના રાહબરી હેઠળ ખૂબ જ ખંતથી નિડર રહી અને કડક અધિકારી તરીકે નોન corrupted તરીકેની છાપ ધરાવી કામ કરેલ છે જેથી એ. બી. સૈયદ ના નામ અને કામથી તેઓ જ્યાં ફરજ કરી છે ત્યાં તેની આગવી ઓળખ સારા વ્યક્તિના હૃદયમાં સતત રહી છે એવા લોકપ્રિય ડીવાયએસપી ને સગા સંબંધીઓ અને સારા વ્યક્તિઓ બહોળો મિત્રવર્ગ તેની સુંદર પ્રજાલક્ષી કામગીરીને શુભેચ્છા અભિનંદન પાઠવી બિરદાવે છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ