સમગ્ર વિશ્વભરમાં કોરોનાવાયરસ શે હાહાકાર મચાવી નાખ્યા બાદ સમગ્ર વિશ્વ સહિત ભારત દેશના પણ મોટા ભાગમાં માનવ જિંદગી મોતને ભેટી છે ત્યારે હાલ કોરોનાવાયરસ હળવો થઈ રહ્યા હોય છતાં દેશના વડાપ્રધાન દેશના નાગરિકોને સાવચેત રહેવા સંદેશો પાઠવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં કોરોનાવાયરસ અંતર્ગત રોટરી કલબ ઓફ અંકલેશ્વર ના સહયોગથી બી.આઇ.એલ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની દ્વારા ૨૦૦૦ માસ્ક નું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઘરે ઘરે સોશિયલ ડિસ્ટન્સ સાથે સારંગપુર સોસાયટીમાં સંસ્થાના કર્મચારીઓ સાથે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ ભરૂચ જિલ્લા પ્રમુખ કાલુ ચૌહાણ સહિતના ઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક વિતરણ કરતા ઘરે ઘરે સારંગપુર સોસાયટીમાં તસવીરમાં નજરે પડે છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ