અમદાવાદ શહેર ના રામનગર સાબરમતી રેલ્વે અંડર ગ્રાઉન્ડ ગળનાળૂ છેલ્લા બે માસ થી રેલ્વે વિભાગ ની કામગીરી બહાને માટી ના ઢગ કરી બંધ કરવામા આવેલ છે તંત્ર ની અણઆવડત સામે આવી છે કારણ કે બન્નૈ ગળનાળા બંધ કરી દિધા છે જેથી કાળી ગામ ચેનપૂર ન્યૂ રાણીપ ચાંદખેડા સાબરમતિ ધમૅનગર જતા તમામ વાહન ચાલકો ને દશ કીમી ફરી ફરી ને આવવુ પડે છે સરકાર દ્વારા ફાટક મૂકત ગૂજરાત ની જાહેરાત કરવામા આવી છે અહીયા ચારે તરફ રેલ્વે ફાટકો છે આ એક મૂખ્ય ગળનાળૂ હતૂ તે પણ બંધ કરી દેવામા આવેલ છે જેથી પોલીસવાન એમ્યૂલન્સ ૧૦૮ તથા પચાસ હજાર થી વધારે રહીશો મૂશકેલી મા મૂકાયા છે જેથી સ્થાનિક સંસદ સભ્ય તેમજ ભારત સરકાર ના હોમ મિનીસ્ટર માનનીય અમિતભાઇ શાહ ને રહીશો દ્વારા રજૂઆત કરવામા આવી છે તેઓ દ્વારા અ. મ્યૂ. કોરપોરેશન ના મ્યૂ. કમિશ્નર શ્રી મૂકેશકૂમાર ને લેખિત મા યોગ્ય કરવા સૂચના આપવામા આવી છે તેમ સ્થાનિક આગેવાન પરેશભાઇસાધૂ તથા રાજૂભાઇ રબારી તેમજ કાળી ગામ યૂવક મંડળ દ્વારા જણાવ્યૂ છે
અમદાવાદ શહેર ના રામનગર સાબરમતી રેલ્વે અંડર ગ્રાઉન્ડ ગળનાળૂ છેલ્લા બે માસ થી રેલ્વે વિભાગ ની કામગીરી બહાને માટી ના ઢગ કરી બંધ કરવામા આવેલ છે
Views: 118
Read Time:1 Minute, 34 Second



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ