Nari Aawaj

News Website

*કરજણ એ.પી.એમ.સી.ખાતે ખેડુતો નું હલ્લાબોલ કપાસના લેવાતા દેકારો*

Views: 88
0 0
Spread the love

Read Time:1 Minute, 14 Second

પંજાબ હરિયાણા ના ધરતીપુત્રો દિલ્હીમાં ઘેરાવ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના કરજણ ખાતે માર્કેટયાર્ડ દ્વારા કપાસની ખરીદી માં ના પાડતા ખેડૂત પુત્રો રોષે ભરાતા માર્કેટયાર્ડમાં દેખાવ પ્રદર્શન કરી હલ્લાબોલ કાર્યક્રમ કર્યું હતું જ્યારે દિલ્હી પંજાબ હરિયાણામાં ખેડૂતો સાથે સરકારે અન્ય કરતા કાળા કાયદાનો વિરોધ ઉઠવા પામ્યો છે ત્યારે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું હોય જેના અનુસંધાને મંગળવારે ભારત બંધ પહેલાં પણ કરાયું છે ત્યારે વિકાસલક્ષી સરકાર દ્વારા ખેડૂતો સાથે અન્યાય થતો હોય એમ ગુજરાતમાં પણ આવેદનપત્ર પાઠવી કોંગ્રેસે વિરોધ નોંધાવી રહ્યા છે એવા સમયે ગુજરાતમાં કરજણ કપાસ નો ખરીદી નો ઇનકાર ખેડૂતોને માર્કેટયાર્ડ દ્વારા કરાતા યાડ માં હલ્લાબોલ કરવામાં આવ્યું હતું જે ગ તસવીરમાં નજરે પડે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love