નારી આવાજ: અમદાવાદ સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર માં ગત તારીખ 10 12 2020 ના રોજ ગુરુવારે સાંજથી વાતાવરણમાં આવેલા પલટા પછી એકાએક અમીછાટણા અમદાવાદ વડોદરા સહિત ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થતાની સાથે જ ખેડૂતોને પડ્યા પર પાટું સમાન રવિ પાક અને ખરી પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે ખેડૂત ચિંતક વિકાસ લક્ષી સરકારે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સર્વે કરે ખેડૂતોને થયેલું નુકસાન ચૂકવી મોંઘા ભાવના બિયારણો માં અને રવિ પાક અને ખરી પાકને થયેલા નુકસાનનું વળતર કરી ખેડૂતોનો પણ વિકાસ થાય તેવા ખેડૂત હિત પ્રજાહિત કાર્ય કરી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ખેડૂતોને લાભ આપવા સરકાર યોગ્ય કરશે!? તેવા વિવિધ પ્રકારના પ્રશ્નો ખેડૂતોમાં ચર્ચાના ચગડોળે ચડયા છે જેમાં ખાસ કરી પંજાબ હરિયાણા ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવી ત્રણેય કાયદાને ફટકાર્યા છે ત્યારે ગુજરાતમાં કુદરતી માવઠાથી ખેડૂતોને રવિ પાક અને ખરી પાક ને નુકસાન થયું છે તેવા સમયે ખેડૂત ચિંતક અગ્રણી આગેવાન ધ્યાન દેશે!? ક કેમ? તે એક ચિંતક પ્રશ્ન સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ખેડૂતો સહિત આમ મતદાર પ્રજામાં ચિંતક રહ્યો છે.
રિપોર્ટર : આરીફફ દીવાન



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ